મંત્રી દિલીપકુમાર ઠાકોરે ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા Admin September 7, 2019 Gujarat Spread the love Post Views: 303 અંબાજી, મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે અંબાજી મંદિરમાં ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. મંત્રીશ્રીએ ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટરશ્રી સંદીપ સાગલે સાથે યાત્રિકોની સુવિધાને લગતી ચર્ચા-વિચારણા કરી હતી.