કુંવરપુરા ગ્રામ પંચાયત દ્વારા સગર્ભા બહેનોને મચ્છરદાનીનું વિતરણ

નાંદોદ તાલુકાના સગર્ભા બહેનોને મચ્છરદાની તેમજ સફરજન વિતરણ કરવામાં આવ્યું હતું. સગર્ભા બહેનો મચ્છરોના ત્રાસથી મુક્ત બને અને આવનાર બાળકોની સાર સંભાળ કેવી રીતે લેવી તે અંગે ગામના સરપંચ નિરંજનભાઈ વસાવાના આ પ્રસંગે ગ્રામજનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા