પ્લાસ્ટિક કચરાના નિકાલ અને વ્યવસ્થાપન અંગે શહેરી વિસ્તારોમાં વ્યાપક જનજાગૃત્તિ ઊભી કરાશે

પ્લાસ્ટિક કચરાના નિકાલ અને વ્યવસ્થાપન અંગે શહેરી વિસ્તારોમાં વ્યાપક જનજાગૃત્તિ ઊભી કરાશે
Spread the love

 

નડિયાદ
ખેડા જિલ્લાટમાં સ્વકચ્છગ ભારત મિશન હેઠળ સ્વટચ્છોતા એ જ સેવા કાર્યક્રમ અંતર્ગત તા. ૨૭ મી ઓક્ટો-૧૯ સુધી ગામડાઓ અને શહેરોમાં પ્લા સ્ટિ્ક કચરાના સલામત નિકાલ અને વ્ય્વસ્થાાપન બાબતે ગ્રામજનોમાં વ્યા૧પક જનજાગૃત્તિ ઊભી કરવામાં આવશે. શહેરી તથા ગામડાઓમાં વપરાશમાં લેવામાં આવતી પ્લામસ્ટિ કની ચીજ વસ્તુ ઓના એકત્રિકરણ માટે મહત્તમ નાગરિકો જોડાય તે માટે સિંગલ યુઝ પ્લાાસ્ટિેક મુક્ત ખેડા જિલ્લાનની પરિકલ્પટનાને સાકાર કરવા ઝુંબેશ સ્વ રૂપે શહેરી વિસ્તાતરો સહિત તમામ ગ્રામ પંચાયતોમાં કામગીરી હાથ ધરવામાં આવશે. તેમ કલેકટરશ્રી સુધીર પટેલે જણાવ્યુંે છે.

કલેકટરશ્રીના અધ્યપક્ષસ્થાકને નડિયાદમાં સ્વવચ્છયતા એ જ સેવા સમુહ પ્રત્યાાયન અભિયાન અંગે બેઠક મળી હતી. કલેકટરશ્રીએ જણાવ્યું કે તા. ૨ ઓક્ટોબર – ૨૦૧૯ મહાત્માા ગાંધીજીના ૧૫૦ મી જન્મં જયંતિની ઉજવણીના ભાગરૂપે તમામ ગામડાઓ અને શહેરી વિસ્તાકરોમાં મોટા પાયે નાગરિકોને જોડીને જનજાગૃત્તિ અભિયાન સ્વગરૂપે શ્રમદાન, કિલન એન્ડા ગ્રીન ડ્રાઇવ, સ્વજચ્છિતા શપથ, સ્વગચ્છમતા રેલી, પ્લાાસ્ટિએક કચરાનું એકત્રિકરણ જેવી પ્રવૃત્તિઓનું ત્રણ ભાગમાં આયોજન કરવામાં આવ્યુંર છે.

જેમાં તા. ૧૧ સપ્ટે થી તા. ૧ ઓક્ટો – ૨૦૧૯ દરમિયામ શહેરી તથા ગ્રામ વિસ્તાીરોમાં જનજાગૃત્તિ અભિયાન, તા. ૨ઓક્ટોના રોજ જનજાગૃત્તિના ભાગરૂપે શ્રમદાન અને તા. ૩ ઓક્ટો થી ૨૭ ઓકટો – ૨૦૧૯ દરમિયાન પ્લા,સ્ટિુક મુક્ત દિવાળીની ઉજવણીના ભાગરૂપે એકત્રિત કરવામાં આવેલ પ્લા.સ્ટિતકનો રીસાયકલ અને નિકાલ અંગેની કામગીરી હાથ ધરવામાં આવશે. કલેકટરશ્રીએ ઉમેર્યુ કે જિલ્લાતના દસ તાલુકાના ગામોમાં દરરોજ ઓછામાં ઓછા આઠ ગામોમાં લોકભાગીદારી દ્વારા પ્લાાસ્ટિએક એકત્રીકરણ માટે ગ્રામ્યસ પંચાયતના વોર્ડવાર આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરીમાં ગામના પદાધિકારીઓ, ગામ આગેવાનો, શાળાના આચાર્ય, શિક્ષકો, તલાટી કમ મંત્રી, આંગણવાડી વર્કર, સ્વંચ્છકતાગ્રહી, પોલીસ, હોસ્પિરટલો, ખેડૂત સંગઠનો, પંચાયત રાજ સંસ્થાાઓ દ્વારા ઓછામાં એક કલાક પ્લાાસ્ટિરક એત્રીકરણ માટે શ્રમદાન કરવામાં આવશે.

ગ્રામજનોને પ્લાકસ્ટિાકની થેલીના બદલે કંતાન, ખાતરની થેલી, કાપડની થેલી વિગેરે જેવી ચીજવસ્તુ‍ઓના ઉપયોગ કરી એકત્રીત થતા કચરાને ગામમાં બનેલ શેગ્રીગેશન શેડમાં તેનો યોગ્યન નિકાલ કરવામાં આવશે.
સ્વોચ્છતતા હી સેવા કાર્યક્રમ દરમિયાન જિલ્લાં ભરમાં ગામડાઓમાં ઇન્ટાર પર્સનલ કમ્યુ નિકેશન દ્વારા સ્વોચ્છતતાગ્રહીઓ મારફતે ગામના જાહેર સ્થલળોએ બાળકો દ્વારા વોલ પેઇન્ટીંંગ, સ્લોયગન રાઇટીંગ, સ્વોચ્છપતા રેલી, સ્વોચ્છતતા જાગૃત્તિ સ્પમર્ધા, નિબંધ લેખન, વક્તૃત્વ સ્‍પર્ધા જેવા જનજાગૃત્તિવર્ધક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુંક હોવાનું કલેકટરશ્રીએ ઉમેર્યુ હતું.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રંભાઇ મોદીએ સિંગલ યુઝ પ્લાધસ્ટિોક (એક વખત વારી શકાય તેવા પ્લાકસ્ટિ ક) નો ઉપયોગ બંધ કરવા અગ્રહ કર્યો છે, ત્યાગરે જિલ્લાોના તમામ પદાધિકારીઓએ સ્વકચ્છલતા હી સેવા કાર્યક્રમ દરમિયાન પોતાના વિસ્તાકરમાં નાગરિકોને સિંગલ યુઝ પ્લાાસ્ટિબકના ઉપયોગના જોખમોથી વાકેફ કરવા અને તા. ૨ ઓક્ટો ના રોજ દરેક ગામ પ્લા સ્ટિિક કચરાથી મુક્ત થવા સંકલ્પન કરે તે માટે પ્રોત્સાનહિત કરવા તેમણે અનુરોધ કર્યો છે. સિંગલ યુઝ પ્લા સ્ટિિક મુક્ત ખેડા જિલ્લોસ મુહિમને સફળ બનાવવા આવો આપણે સૌ જનઆંદોલન સ્વ રૂપે જોડાઇ આપણા ગામ શહેર, શાળા અને પર્યાવરણને પ્લામસ્ટિ્ક કચરાથી મુક્ત કરવા સંકલ્પોબધ્ધં બનીએ.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી રમેશ મેરજા, ગ્રામ વિકાસ એજન્સીકના નિયામકશ્રી કે.ડી.લાખાણી, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરો હાજર રહ્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!