રોયલ સનાતન ગ્રુપ દ્વારા અંકલેશ્વરમાં પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ ભારત – સ્વસ્થ ભારત અભિયાન

રોયલ સનાતન ગ્રુપ દ્વારા અંકલેશ્વરમાં પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ ભારત – સ્વસ્થ ભારત અભિયાન
Spread the love

આજરોજ રોયલ સનાતન ગ્રુપ દ્વારા ગ્રુપના બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અંકલેશ્વરના અલગ-અલગ વિસ્તારોમાં પ્લાસ્ટિક મુક્ત ભારત અને સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અભિયાન નો આયોજન કરવામાં આવ્યું હતું સંસ્થા દ્વારા અંકલેશ્વર ની જનતા ને કપડા દ્વારા નિર્મિત બેગ અને ટેમપલેટ આપીને જગરૂત કરવામાં આવ્યો કે આપણે સિંગલ યૂશ પ્લાસ્ટિક નો ઉપયોગ બંધ કરવી છે કારણ કે પ્લાસ્ટિક થી આપણા વાતાવરણ અને જીવજંતુઓ માં ભયાનક પ્રકોપ છે પ્લાસ્ટિક થી આપણા પ્રાકૃતિક ને અને વાતાવરણને બહુ નુકસાન થાય છે. જગ્યા જગ્યા લોકો ને ભેગા કરી સ્વચ્છતા ના સફત પણ અપાવી હતી. તે ઉપરાંત સનાતન ગ્રુપ ના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

 

Admin

Admin

9909969099
Right Click Disabled!