Post Views:
363
ગાંધીનગર સેકટર 7 એ માં આવેલ મધર ટચ પ્રી સ્કુલ દ્વારા ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકો અને શિક્ષકોએ ગાંધી મંદિર ની મુલાકાત લીધી. પ્લાસ્ટીક મુકત ભારત અભિયાનને સાકાર કરવા હેતુસર અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે માગઁદશઁન આપવામાં આવ્યુ.