જામજોધપુર : પડતર કુવા અને બોર રિચાર્જિંગની કામગીરીની મુલાકાત

BCI AFPRO સંસ્થા દ્વારા જામજોધપુર તાલુકા સત્તાપર ગામના BCI ફાર્મનું જય કિસાન ગ્રૃપના ખેડૂતોને કરેલ પડતર કુવા અને બોર રિચાર્જિંગની કામગીરીની મુલાકાત સંસ્થાના અધિકારી દિલ્હીથી દેવીકાબેન શિવપુરી અને આનંદ કુમાર અનિલ પટનાયક અને જીલ કાનાબાર લીધી હતી તેની કામગીરી જળ એ જ જીવન છે તેની પ્રશંસા કરી અને તેમણે BCI તથા AFPRO સંસ્થા આગળ વધવા પૂરતી મદદ કરવાની ખાતરી આપી હતી.
રિપોર્ટ : વિજય બગડા (જામજોધપુર)