જામનગર સાંસદ પૂનમબેન માડમના નેતૃત્વમાં ગાંધી સંકલ્પયાત્રા

જામનગર સાંસદ પૂનમબેન માડમ ના નેતૃત્વમાં ગાંધી સંકલ્પયાત્રા
સણોસરી સનોસરા અને ઘુનડા ગામોનાં રૂટની ગોઠવાયેલ જેમાં શેઠ વડાલા ગૌ સેવા મંડળના સદસ્યો દ્વારા દોઢસો જેટલા વૃક્ષોનું વાવેતર કરેલ જેનું સન્માન જામનગરના સાંસદ શ્રી પૂનમબેન માડમ દ્વારા કરવામાં આવેલઆ કાર્યક્રમમાં રાજ્યના પૂર્વ મંત્રી શ્રી ચીમનભાઈ શાપરિયા જિલ્લા ભાજપના પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ જિલ્લા ભાજપ મહામંત્રી ચેતનભાઇ કડીવાર તાલુકા પ્રમુખ ધાનાભાઇ બેરા અને સમગ્ર જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટીની જુદી જુદી જવાબદારીઓ વહન કરતા કાર્યકર્તાઓ જોડાયેલ
વિજય બગડા (જામજોધપુર)