સાબરકાંઠા પોલીસ ધ્વારા પોલીસ સંભારણા દિન નિમિત્તે શહિદોને શ્રદ્ધાંજલિ

તા ૨૧/૧૦/૨૦૧૯ પોલીસ સંભારણા દિન નિમીત્તે સાબરકાંઠા પોલીસ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે શહિદોને શ્રધ્દ્રાંજલી અર્પિત કરવાનો કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલો હતો જેમાં પોલીસ અધિક્ષક શ્રી ચૈતન્ય મંડલીકની સાહેબની ઉપસ્થિતીમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ હાજર રહી નિષ્ઠાવાન પોલીસ શહિદ જવાનોને યાદ કરી ભાવભરી શ્રધ્દ્વાંજલી અર્પિત કરવામાં આવી. તેમજ આવા વીર જવાનોના પરિવારજનોને શત્ શત નમન.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)