સ્વચ્છતા જાગૃતિ ફેલાવવા બારોલીયા પ્રાથમિક શાળાની બાળાઓ ભજવી રહી છે ‘સ્વચ્છતા દેવી’ નાટક

વલસાડ,
દેશમાં સાર્વત્રિક સ્વચ્છતા સ્થાપવા, ગ્રામિણ લોકોનું સ્વાડસ્ય્્ર જાળવવા તથા દેશને મહાત્માય ગાંધીજીની ૧૫૦મી જન્મા જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે ૨૦૧૯ સુધી ખુલ્લામાં શૌચક્રિયા મુકત બનાવવાના હેતુસર તા.૨જી ઓકટોબર-૨૦૧૪ના રોજથી દેશના વડાપ્રધાન નરેન્દ્રલભાઇ મોદી દ્વારા સ્વથચ્છ્ ભારત મિશનની શરૂઆત કરવામાં આવી હતી. સ્વરચ્છન ભારત મિશન હેઠળ આખા દેશમાં સ્વપચ્છ્તાની ચળવળ ચાલી રહી છે ત્યાીરે દેશના બાળકો પણ આ ઝુંબેશમાં મહત્ત્વનો ભાગ ભજવી રહ્યા છે.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બારોલીયા ગામની પ્રાથમિક શાળાની ધોરણ -૭ માં અભ્યા્સ કરતી બે બાળાઓ- દિપાલી સંજય પટેલ અને રાજવી નવિન ચૌધરી દ્વારા શાળાના શિક્ષકોના સહયોગથી સ્વકચ્છં ભારત મિશન દ્વારા પ્રેરણા લઇ ‘સ્વાચ્છરતા દેવી’ નાટક તૈયાર કરવામાં આવ્યું છે. જેને શાળાના અન્યહ વિદ્યાર્થીઓ સાથે મળીને તેઓ વિવિધ કાર્યક્રમોમાં દર્શાવી પોતાના ગામના લોકોને સ્વચ્છ તા પ્રત્યેર જાગૃત કરવાનો ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે.
જે દેશમાં ગામના બાળકો પોતે જ ગામ અને દેશને સ્વીચ્છઅતા પ્રત્યેા જાગૃત કરવાનું બીડું ઉપાડી લે છે ત્યાં ગંદકીનો પ્રશ્ન જ ઊભો નથી થતો. બારોલીયા પ્રાથમિક શાળાની બાળાઓ એક ઉદાહરણરૂપ છે, કે જો બાળકોમાં નાની ઉંમરે સારા સંસ્કાારો, સદગુણો અને દેશપ્રેમનું સિંચન કરવામાં આવે તો દેશ પ્રગતિના શિખરો સર કરે છે.
વર્ષ-૨૦૧૮માં બારોલીયા પ્રાથમિક શાળા ખાતે અમદાવાદની બી.એડ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ કેમ્પઉ માટે આવ્યા હતા. જેમાં બી.એડ વિદ્યાર્થીઓએ બાળકો સાથે વિવિધ પ્રવૃતિઓમાં ભાગ લીધો હતો. બી.એડ વિદ્યાર્થીઓ દ્વારા સ્વવચ્છયભારત મિશન વિશે નાટક રજુ કરવામાં આવ્યુડ હતું. જેની અસર બાળકોના કુમળા માનસપટ ઉપર એટલી ગાઢ થઇ કે, આ નાટકથી પ્રેરણા લઇ શાળાની બાળાઓએ પોતે ‘સ્વ ચ્છયતા દેવી’ નાટક તૈયાર કરી તેને લોકો સમક્ષ રજુ કરવાનો ધ્યે ય નક્કિ કર્યો. શાળામાં અવરનવાર યોજાતા વિવિધ કાર્યક્રમોમાં ગામ અને આસપાસની જનમેદની ઉપસ્થિંત રહેતી હોય છે. તેમને નાટક દ્વારા સ્વુચ્છયતા પ્રત્યેર જાગૃત કરવાનો વિચાર બાળાઓએ પોતાની શાળાના શિક્ષકો અને આચાર્ય સામે રજુ કર્યો. ત્યાેરે શિક્ષકો અને આચાર્યએ તેમનો સહર્ષ સ્વીયકાર કર્યો અને નાટકમાં સ્વતચ્છાતા સંદેશ, વેશભુષા, ડાયલોગ વગેરે માટે મદદ કરી.
આ નાટકમાં એક બાળકી દેવી અને અન્ય બાળકો ગામના લોકોની ભૂમિકા ભજવે છે. જેમાં દેવી રીસાઇને મંદિરમાંથી ચાલી જાય છે, કારણ કે ગ્રામજનો દેવીના ગામ અને મંદિરને ગંદુ કરે છે. લોકો દેવી પાસે પોતાની બીમારી અને અન્યી મુસીબતોના પ્રશ્નો લઇને જાય છે. દેવી સ્વગચ્છદતા જાળવવાના વિવિધ ઉપાયો બતાવી તેમના દુઃખો દુર કરે છે. આ નાટક દ્વારા બાળકો મનોરંજનના માધ્યશમ થકી મહત્ત્વપૂર્ણ સંદેશાઓ સમાજને આપે છે. જેમ કે, શૌચાલય ના ઉપયોગ થકી સમાજમાં પ્રર્વતતી સ્વકચ્છળતા, પ્લાયસ્ટીપકનો ઉપયોગથી થતા નુકશાન, ગામની સ્વપચ્છ.તા અને સ્વાિસ્ય્ચા નો સંબંધ, વૃક્ષો વાવવા અને પર્યાવરણ બચાવવા વગેરે.
‘સ્વપચ્છગતા દેવી’ નાટકને શાળા અને ગામના વિવિધ પ્રસંગો જેમ કે, ગામના સેવાસેતુ કાર્યક્રમ, ગાંધીજયંતિ, સ્વાતંત્રતા દિવસ વગેરે કાર્યક્રમોમાં દર્શાવવામાં આવે છે. શાળાના આચાર્ય જિજ્ઞેશભાઇ ટેલર જણાવે છે કે, આટલી નાની ઉંમરે અમારી શાળાની બાળાઓમાં જે સમજ અને દેશ પ્રત્યેવ આદરભાવ છે, તે જોઇ અમને સૌને ગર્વ થાય છે. અમારી શાળાના બધા જ વિદ્યાર્થીઓ ભણવાની સાથે-સાથે ઇતર પ્રવૃતિઓમાં પણ હંમેશા આગળ રહી શાળા અને ગામનું નામ રોશન કરી રહ્યા છે.