ડાંગનાં સૂર્યાબરડા અને વાસૂર્ણા (સોનગીર)માં BSNLની 2G-3G સેવાનો આરંભ

પ્રાપ્ત વિગત મુજબ ડાંગ જિલ્લામાં ભારત સરકાર દ્વારા લગભગ વીસ નવા ટાવર ઉભા કરાeઇ રહ્યા છે તેમાં આજે અંતરીયાળી અને ડુંગરાળી વિસ્તાર ધરાવતા સુર્યાબરડા (માનમોડી) તેમજ વાસૂર્ણા (સોનગીર) ગામ ખાતે તાજેતર માં ઉભા કરાયેલ બીએસએનએલના ટાવર પરથી 2જી તથા 3જી ફોન-નેટની કેનેકટીવીટી સેવાનો આરંભ કરી દેતાં આ વિસ્તારના આજુબાજુના ગામડાંઓમા આ સેવાનો લાભ મળતો થઇ જતાં આ વિસ્તારાના લોકોનેઆ અગાઉ ઘણી સંદેશાવ્યવહાર નેટવર્ક ની સેવાથી વંચિત થઇ રહ્યા હતા જે આજરોજ થી આ સેવાની શરૂઆત થતાં સ્થાનિક લોકોમાં ખુશીની લહેર વ્યાપી ગઇ છે.