ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૭૨ લાભાર્થીઓને કોમ્પ્યુટરાઈઝ ડ્રો સીસ્ટમ દ્વારા આવાસો ફાળવવામાં આવ્યા Admin October 26, 2019 Gujarat Spread the love Post Views: 499 ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રી સંજય સોનીની ઉપસ્થિતમાં ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૭૨ લાભાર્થીઓને ભરૂચ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સુરભીબેન તમાકુવાલા હસ્તે કોમ્પ્યુટરાઈઝ ડ્રો સીસ્ટમ દ્વારા આવાસો ફાળવવામાં આવ્યા.