બાઇક ચોરીનો ભેદ ઉકેલી બાઇક સાથે એક ઇસમને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી પોલીસ

બાઇક ચોરીનો ભેદ ઉકેલી બાઇક સાથે એક ઇસમને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી પોલીસ
Spread the love

મહાનિરિક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓ તરફથી જીલ્લામા મિલકત સંબંધી તથા વાહન ચોરી અંગેના ગુનાઓ અટકાવવા તેમજ અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા સુચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ . સી . બી ના પોલીસ ઇન્સ્પેકટર જે . એન . ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ . સી . બી ના પો . સ . ઇ પી . એસ . બરંડા તથા પો . સ . ઇ વાય . જી . ગઢવી નાઓએ પોલીસ માણસોની અલગ – અલગ ટીમો બનાવી જીલ્લામાં અલગ – અલગ જગ્યાઓએ પેટ્રોલીંગ રાખી તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સ થી કાર્યવાહી હાથ ધરેલ જે દરમ્યાન આજરોજ મળેલ બાતમી હકીકત આધારે અંક્લેશ્વર રાજપીપળા ચોકડી પાસેથી એક ઇસમ નામે પરેશભાઇ ઉર્ફે સુરેશભાઇ રાયજીભાઇ પટેલ રહે . ઉંચેડેયા નિશાળ ફળીયુ તા – ઝઘડીયા ના કન્જામાંથી એક પ્લેન્ડર મો . સા . રજી . નંબર – GJ – 16 – N 5982 કી . રૂ . ૨૦ , ૦૦૦ / – નું રજીસ્ટ્રેશન અંગેના તેમજ માલીકી અંગેના આધાર પુરાવા વગરનું મળી આવતા તપાસ અર્થે કબ્બે કરી ઉપરોક્ત ઇસમને અટકાયતમા લઇ વધુ તપાસ કરતા મો . સા . ઝઘડીયા તાલુકાના ઉચેડીયા ગામેથી ચોરી કરી મેળવેલ હોવાનું જણાયેલ જે બાબતે ખાત્રી કરતા સદર મો . સા ની ચોરી બાબતે ઝઘડીયા પો . સ્ટે . મા ગુ . ર . નં – I ૯૪ / ૧૯ ઇ . પી . કો . ક ૩૭૯ મુજબ ગુનો રજીસ્ટર થયેલ હોય વધુ કાર્યવાહી અર્થે ઝઘડીયા પો . સ્ટે , જાણ કરવામાં આવેલ છે .  કામગીરી કરનાર ટીમ પો . સ . ઇ પી . એસ . બરંડા તથા પો . સ . ઇ વાય . જી . ગઢવી , તથા અ . હે . કો . કનકસિંહ શાંતીલાલ અ . હે . કો . ચંદ્રકાંત શંકરભાઇ , અ . હે . કો . દિલીપકુમાર યોગેશભાઇ તથા અ . હે . કો . અજયભાઇ રણછોડભાઇ તથા અ . હે . કો . વર્ષાબેન રમણભાઇ તથા અ . પો . કો . સરફરાજ મહેબુબભાઇ તથા અ . પો . કો . દિલીપભાઇ ચંદુભાઇ એલ . સી . બી ભરૂચ

Admin

Admin

9909969099
Right Click Disabled!