અમરેલી વડિયા વડિયા મામલતદારને પ્રાથમિક શિક્ષક સંઘે જૂની પેન્શન યોજના શરૂ

- વડિયા મામલતદાર ને પ્રાથમિક શિક્ષક સંઘે જૂની પેન્શન યોજના શરૂ કરવા .નવી શિક્ષણ નીતિ માં પ્રાથમીક સુદ્રઢી કરણ કરવા આવેદન આપ્યું….
- શિક્ષકો ના મુદ્દા માં વહેલી તકે પેનસન યોજના ચાલુ કરવી
- છઠ્ઠા પગાર પંચ ની વિસંગત તા દૂર કરવી સાતમા પગાર પંચ ની અમલવારી શરૂ કરવી
- નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માં શિક્ષકો ને હાનિ કરતા બાબતો દૂર કરવી
- શિક્ષક લાયકાત માટે લેવાતી પરીક્ષા શિક્ષક કોર્ષ માટે પહેલા પૂર્વ આયોજન થાય તેમ કરવું
- હાલ ના તાલુકા કક્ષા એ બાદ માં જિલ્લા કક્ષા એ બાદમાં રાજ્ય કક્ષા એ આવેદન આપવા માં આવશે
રીપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)