વિજયનગર પોલીસે બે વર્ષથી નાસતા ફરતા આરોપી ને ઝડપી પાડ્યો

વિજયનગર પોલીસે  બે વર્ષથી નાસતા ફરતા આરોપી ને ઝડપી પાડ્યો
Spread the love

સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચૈતન્ય મંડલીક સાહેબ એ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા કરેલ સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એમ.ચૌહાણ સાહેબ ઇડર વિભાગ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર શ્રી ખેડબ્રમા ના માર્ગદર્શન હેઠળ  પો.સ.ઇ. વાય.વાય.ચૌહાણ તથા હે.કો. ઇશ્વરભાઇ બેચરભાઇ બ.નં. ૫૪૩ તથા હે.કો. પ્રવિણભાઇ પ્રભાભાઇ બ.નં. ૪૪૪ તથા હે.કો. ગજેન્દ્રકુમાર કચરાજી બ.નં. ૧૪૧ એ આજરોજ ભાખરા ગામેથી વિજયનગર પોલીસ સ્ટેશન સેકન્ડ નં.-૩૦૫૦/૨૦૧૭  ઇપીકો કલમ- ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા જીપીએકટ કલમ ૧૩૫(૧) મુજબના કામના નાસતા ફરતા આરોપી બાબુભાઇ હરજીભાઇ નિનામા ઉવ. ૪૯ રહે. ભાખરા તા. વિજયનગર જિ. સાબરકાંઠા ની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

Admin

Admin

9909969099
Right Click Disabled!