અમરેલી મોટી કુકાવાવ ગામ વિશ્વ વિકલાંગ દિનની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમ

અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ
3 ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિન ની ઉજવણી ના ભાગરૂપે બીઆરસી ભવન આઈ ઈ ડી યુનિટ દ્વારા રિસોર્સ રૂમ મુકામે સાંસ્કૃતિક કાર્યક્રમ વાલી મીટીંગ તેમજ સ્પેશ્યલ ખેલ મહાકુંભ જીલ્લા કક્ષાએ બસયા જયેન્દ્ર મીટર દોડ ચક્ર ફેક માં પ્રથમ તેમજ સેક્સ શરણ શિવાલી સો મીટર દોડમાં પ્રથમ લોંગ જંપ માં જીત ય અને મહેતા ભૂમિ બરસી ફેક માં પ્રથમ ગોળાફેક માં પ્રથમ આવેલ તેનો સન્માન સમારોહ તેમજ 21 પ્રકારની દિવ્યાંગતાની જાણકારી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ગૌભક્ત ગોબર ભક્તિ અમરેલી પ્રાથમિક જિલ્લા શિક્ષણ સંઘના મહામંત્રી હિંમતભાઈ સોરઠીયા બી.આર.સી ભાવેશભાઈ ગોંડલીયા કિશોરભાઈ રંગાડીયા વસંતભાઈ કોરાટ રાજેશભાઈ રાઠોડ નિલેશભાઈ બારોટ નીતિન ભાઈ પંડ્યા
ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ અરવિંદભાઈ સોની કિશોરભાઈ દેસાઈ તેમજ સ્થાનિક શાળા પરિવાર શિક્ષણ મિત્રોએ હાજરી આપી હતી રામાધણી શિવરામ બાપુના આશીર્વાદ આપેલા આમંત્રિત મહેમાનોને આવકાર અલ્પેશભાઈ દવે તેમજ ભાવેશભાઈ ગોંડલીયા કાર્યક્રમની માહિતી આપેલ આ કાર્યક્રમમાં બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો પ્રતીતિ મુન્નાભાઈ ગોંડલીયા પત્રકાર રસિક વેગડા પત્રકાર કિર્તીભાઈ જોશે હાજરી આપી હતી નૈતિક કિર્તીભાઈ જોશી તેમજ મધુભાઈ સુસરા તરફથી બાળકોને નાસ્તો કરવામાં આવેલ આભારવિધિ કિશોરભાઈ રંગાડીયા દ્વારા કરવામાં આવેલ અને કાર્યક્રમ સંચાલન કિરીટભાઈ જોશી દ્વારા કરવામાં આવેલ આઈ ઈ ડી યુનિટ કુકાવાવ તરફ થી દિવ્યાંગ બાળકોને સ્મૃતિચિન્હ તેમજ સન્માન પત્ર આપવામાં આવે.
રીપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)