પીજ ગામની સીમમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરતા ઓરોપીઓને ઝડપી પાડતી વસો પોલીસ

ગુજરાત રાજ્યમાં પ્રોહિબિશન – જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા મહે . પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ગુ.રા. ગાંધીનગર ના ઓના હુકમ મુજબ રાજ્યમાં દારૂબંધી ના કડક અમલ માટે દારૂ તથા જુગારની પ્રવૃતિ એ કશ માં લેવા રાખેલ સ્પે ડ્રાઈવ માં મહે પોલીસ અધિક્ષક શ્રી ખેડા નડીઆદ ના ઓની સીધી સુચના / માર્ગ દશર્ન મુજબ ના પો અધિ શ્રી નડીયાદ ડી વી . નાઓની સુચના મુજબ તેમજ સર્કલ પો . ઇન્સ . શ્રી માતરના માર્ગદર્શન મુજબ પો . સ્ટે વિસ્તારમાં જી બી . પરમાર પો . સ . ઇ વસો તથા અ ડકો કાંતિલાલ દેવામાં 6 બ ન ૬૫ ૭૩ તથા એ પી કો . વિષ્ણુભા છી મુળજીભા દઈ બે નં . ૭૬૬ તથા રેએ પી કો આ કા શકુમાર ખોડાભાઇ બ નું ૧૧૨૮ સાથે પેટ્રોલીવામાં નીકળેલા અને પીજ ગામે રામોલ ચોકડી પાસે જતા એલ સી બી ખેડા – નડીયાદ માં ફરજ બજાવતા અ હેડ કો રાકેશકુમાર કીરીટભાઈ બ . નં . – ૧૬પ૮ તથા પો કો . ધર્મપાલસિંહ ફતેસિંહ બ . ને ૮નાઓ પણ પટ્રોલીગમાં હોય તેઓ મળી આવતા તેઓને બાતમી હકીકતથી વાકેફ કરી મળેલ બાતમી આધારે પીજ ગામથી જુના ડુમરાલ રોડ ઉપર પોસ્ટ્રી ફાર્મ વાળા ખેતર પાસે રોડ ઉપર ના કાબંધી કરતા ગાડીનંબર GJ 17 Y ‘ Z 6418 નો ચાલક ડ્રાયવર ભાવિન કુમાર ઉર્ફે ભાવેશ જશભાઇ વોદિ રહે . પીજ છાપી ભાગોળ નો ગાડી લઇ આવતા તેને રોકી ગાડીમાં તપાસ કરતા સદર ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મેકડોવેલ્સ નં . – ૧ સુપીયર વ્હીસ્કી ની બોક્ષ નંગ – ૯૫ માં ૧૧૪૦ બોટલો કિં . રૂ . ૪ , પક , 000 / ની મળેલ તેમજ સદર દારૂ પીજ ગામના બુટલેગર અલ્પેશ . લખીભાઇ ભોઇ નાઓએ ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આપેલાનું જણાવતા જે જગ્યાએથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આપેલ જે જગ્યાએ તપાસ કરતા એક કંટેનર બિનવારસી હાલત માં ઉભેલ તેનો રજી . ને જોતાં RJ 14 F9012 નો હતો અને સદર કન્ટેનરમાં જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ પાર્ટી સ્પેશીયલ ડીલક્ષ વ્હીસ્કી ૩૫0 / – મીલી . ના બોલ નંગ ર૩પ બોટલો નંગ – ૨૮૨૦ કિં . રૂ . ૧૧ , ૨૮ . ૦00 / – બંન્ને મળી કુલ ૩૨૦ પેટીઓ તથા બોટલો નંગ – ૩૯૬૦ ની કિ . રૂ . ૧૫ , ૮૪ , 000 / – નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા ગાડી તથા કેટેનર ટ્રકની કિં . રૂ . ૧૨ , 00 , 000 / – તથા એગ – ઝડતી માંથી મળેલ મોબાઇલ ફોન . નંગ – ૧ કિ . રૂ . ૫૦૦ / – તથા તથા અંગઝડતીના નાણા રૂ . ૧૨૦૦ / – મળી કુલે રૂ . ૨૭ , ૮૫ , ૭00 / – ના મુદામાલ સાથે ઝડપી પાડી પ્રોહી બિશન ધારા હેઠળ ગુનો રજી કરી આગળની વધુ તપાસ જી . બી . પરમાર પો સબ . ઇન્સ વસો પોલીસ સ્ટેશન ના ઓ ચલાવી રહેલ છે . અને આ કામે બંન્ય આરોપીઓના મુળ સુધી પહોચી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.