સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સારી કામગીરી કરનાર કર્મચારીઓનુ સમ્માન

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કામ કરતા કર્મચારીઓ પૈકી સારી કામગીરી કરનાર કર્મચારીઓનુ સન્માન કરાયુ હતુ. જેમા LNT અને UDS કંપની તરફથી UDS. કંપનીના સિક્યુરિટી ઈન્ચાર્જ રણજીત સિંહ દ્વારા કર્મચારીઓને પ્રોત્સાહનરૂપે કર્મચારીઓને સમ્માનિત કરવામા આવ્યા હતા. રણજીતસિંહ દ્વારા કરવામાં આવેલ કાર્યપ્રણાલિ લીધે કર્મચારીઓના આનંદ અને આભારની લાગણી પ્રવર્તી હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ , રાજપીપલા