ઝૂલેલાલની અંખડ જ્યોત મોરબી આવતા સિંધી સમાજે દર્શનનો કર્યા

સમગ્ર સિંધી સમાજ માટે ધાર્મિક મહત્વ ગણાવતું એવું ઝૂલેલાલની જે મંદિર સિંધ પ્રાંતમાં આવેલ ત્યાંથી ઝૂલેલાલ ભગવાનની અંખડ જ્યોત ત્યાંથી ભારત લઈ આવવમાં હતી એ જ્યોત મહારાષ્ટ્રના ઉલ્લાસનગર થી ગત તારીખ 29 સપ્ટેબરથી જ્યોત યાત્રા નીકળી છે જે 80 દિવસ બાદ સ્ટેશન રોડ પર આવેલ સિંધુ ભવન મોરબી ખાતે પોહચુ હતી. આ જ્યોતના દર્શન સિંધી સમાજના ભાઈઓ બહેનો દર્શન કર્યા હતા ત્યારબાદ મંદિર માં ધાર્મિક કાર્યકમ યોજાયા હતા.
આ યાત્રા આ અંગે આયોજકો જણાવ્યું હતું કે આ મહારાષ્ટ્ર ના જલગાવ ખાતે સિંધી સમાજનું વિશાલ રામ ભગવાન, ઝૂલેલાલ ભગવાન અને હિંગળાજ માતાજીનું મદિર અને સંતો પ્રતિમા સાથે મ્યુઝીમ તેમજ હોસ્પિટલ બનાવ જઈ રહી છે તેના પ્રચાર માટે આ યાત્રા નીકળી છે તે લગભગ 3 વર્ષ દેશના જુદા જુદા 1500 શહેરમાં પસાર થશે જેથી મોટી સંખ્યમાં સિંધી સમાજના લોકો આ જ્યોતિનો દર્શન લાભ લઇ શકે તેના માટે આ યાત્રા નીકળી છે.
રિપોર્ટ : મયુર રાવલ (હળવદ)