કાંકરેજ : નવદુર્ગા વિદ્યાલય પાદરડીમાં પતંગોત્સવ યોજાયો

મકરસંક્રાંતિ નો પર્વ એ સમગ્રદેશમાં મનાવવામાં આવી રહ્યો છે અને આ ઉતરાયણ માં વડીલો ,યુવાનો બાળકો આનંદ અને મજા માણતા જોવા મળે છે. મીઠાઈ ની પણ મજા માનવામાં આવતી હોય છે .એક આપ્યો એ લપેટ જેવા અવાજો ઉતરાયણ બુમ પડાવતા હોય છે. જો.કે ધાબા પર ડી.જે વાગતું હોય એ લોકો ઉત્તરાયણની મજા માણતા હોય એ રીતે શાળા ,કોલેજો માં પણ ઉતરાયણ ઉજવવામાં આવતી હોય છે ત્યારે શ્રી નવદુર્ગા વિદ્યાલય પાદરડી માં પણ ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આચાર્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે મળી પતંગ ચગાવી આનંદ માન્યો હતો. વધુ માં શાળા દ્વારા વિદ્યાર્થીઓ ઉતરાયણ શાંતિ પૂર્વ ના માહોલ ઉજવો જેવુ જણાવ્યું હતું. તો વળી વીજળીના થાંભલ દૂર રહેવાની,અને અન્ય સલાહો પણ આપવામાં આવી હતી.
રઘુભાઈ નાઈ (દિયોદર)