ખેરાલુ તાલુકાના ખેરપુરા ગામે નજીવી બાબતે ભત્રીજાએ કાકાની હત્યા કરી

ખેરાલુ તાલુકાના ખેરપુરા ગામે નજીવી બાબતે ભત્રીજાઍ કાકાની કરી હત્યા આ બાબતે તપાસ કરતાં જાણવા મળેલ કે નાના બાળકોને ખુલ્લામા સૌચ ક્રિયા કરવા જેવી નજીવી બાબતમા ઉગ્ર બોલચાલી થતાં આરોપી ભત્રીજાશૈલેષજી પ્રહલાદજી એ કાકા ભરતજી ચતુરજી ઠાકૉર ઉપર ધારિયાથી જીવલેણ હુમલો કરતાં ઘટનાસ્થળે કાકા ભરતજીનું મૃત્યુ થયું હતુ. આબબતે ખેરાલુ પોલીસ ને જાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી મુર્તકની લાશનું ખેરાલુ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ કરાવી લાશ પરિવારને સોપી હતી.