તારીખ ૧૯ જાન્યુઆરી થી ૨૧ જાન્યુઆરી સુધી અપાશે પોલિયાની રસી…..

તારીખ ૧૯ જાન્યુઆરી થી ૨૧ જાન્યુઆરી સુધી અપાશે પોલિયાની રસી…..
Spread the love

ભારત સરકારના રાષ્ટ્રીય પોલિયો પ્રોગ્રામ અંતર્ગત દો બુંદ જિંદગી કે લિયે ના સૂત્ર  તળે કાંકરેજ તાલુકાના THO -બ્રિજેશ વ્યાસ ના માર્ગદર્શન હેઠળ ઝાલમોર પ્રા- કેન્દ્ર ના M.O. ભગવતીબેન ઠાકોર  સુપરવાઇઝર  એમ.બી રાઠોડ  સીતાબેન વાઘેલા ના સુપરવિઝન માં  આવતા ગામો જેવા કે  ઝાલમોર, ચીમનગઢ, રવિયાણા, પાદરડી , કુંવારવા ,આકોલી, નાણોટા, ખોડા ,  ઝીરો થી પાંચ વર્ષના 3380 બાળકોને પોલીઓની રસી ફી.હે.વ. મ.પ.હે.વ આશાબહેનો આંગણવાડી કાર્યકર સંવયસેવકો દ્રારા આપવામાં આવશે, જે અંતર્ગત પહેલા દિવસે પાદરડી બુથ પર તાલુકા પંચાયત સદસ્ય કમલેશજી ડાભી ના હાથે  બાળક ને પોલિયો પીવરાવી ઉદઘાટન કરવામાં આવ્યું છે…

રઘુભાઈ નાઈ (દિયોદર)

Admin

Admin

9909969099
Right Click Disabled!