હિન્દુ રક્ષા વાહિનીનાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે રિતિક સરગરા અને પ્રદેશ સચિવ તરીકે મેહુલ બારોટ

ભારત દેશમાં હિંદુવાદી વિચાર ધારા ધરાવતા સંગઠનો કાર્યરત છે જેમાંથી હિન્દુ રક્ષા વાહિની સંગઠન કે જે ગૌ રક્ષા ,બહિન બેટી રક્ષા, રક્તદાન જેવા અનેકો કાર્ય અને હિંદુવાદી વિચાર ધારા ધરાવતું સંગઠન છે અને આ સંગઠન નાં સંસ્થાપક સંદીપ જી મિશ્રા દ્વારા ગુજરાત માં પણ ટીમ ની શરૂવાત કરી છે ત્યારે હિન્દુ રક્ષા વાહિનીનાં સંસ્થાપક સંદીપ જી મિશ્રા, રજનીશ મિશ્રા સહિત રાષ્ટ્રીય ટીમ દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે શ્રી રિતિક સરગરા અને ગુજરાત પ્રદેશ સચિવ તરીકે શ્રી મેહુલ બારોટની નિમણુક કરી છે અને ટૂંક સમય માં ગુજરાત માં પણ ખૂણે ખૂણે હિન્દુ રક્ષા વાહિનીની ટીમ નિમણુક કરવામાં આવશે તેવુ ગુજરાત પ્રદેશ સચિવ મેહુલ બારોટએ જણાવ્યું હતું.
રિપોર્ટ : અમિત પટેલ (અંબાજી)