લીંબડી – અમદાવાદ નેશનલ હાઇવે રોડ પર ડીઝલ ભરેલ ટેન્કરે મારી પલટી

લીંબડી – અમદાવાદ નેશનલ હાઇવે રોડ પર ડીઝલ ભરેલ ટેન્કરે મારી પલટી
Spread the love

બ્રેકીંગ લીંબડી

લીંબડી – અમદાવાદ નેશનલ હાઇવે રોડ પર ડીઝલ ભરેલ ટેન્કરે મારી પલટી

ટેન્કર ના દ્રાઈવરે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત

આ ટેન્કર જામનગર થી ડીઝલ ભરી સેલવાસ જઇ રહી હતી.

ચોરણીયા સબ સ્ટેશન પાસે નો બનાવ

સદનસીબે કોઈ જ જાન હાની  નથી થવા પામ

લીંબડી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી

રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (લીંબડી)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!