પ્રાંતિજ તાલુકાના નીકોંડિયા ગામે ‘એસ.કે.ડી ફેનસ એકેડમી’ દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી

પ્રાંતિજ તાલુકાના નીકોંડિયા ગામે ‘એસ.કે.ડી ફેનસ એકેડમી’ દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી
Spread the love

સાબરકાંઠા જીલ્લાના પ્રાતિજ તાલુકા મા આવેલુ નીકોંડિયા ગામે કે જ્યા બે પુર્વ ફોઝી જેમના નામ સંજયસિંહ અને મુકેશ રાણા,પાલનપુર તેમજ મુકુંદ પટેલ, અડપોદરા દ્વારા નવ યુવાનોને લશ્કરી દળ માટે પ્રેરિત કરી તેમણે ફિજીકલી તૈયાર કરી લગભગ ૩ વર્ષ મા ૪૦૦ જેટલા જવાન દેશની રક્ષા માટે તૈયાર કરવામા આવે છે. તેમજ અહી આ બે આર્મી જવાનો દ્વારા ‘ એ વતન વતન મેરે આબાદ રહે તુ મે જહાં રહુ જહાં મે યાદ રહે તુ’ આ ઉક્તિ ને નીકોંડિયા ગામમા સાચા અર્થમા સાર્થક કરી છે. તેમજ અહી આ રીટાયર ફોઝી દ્વારા ૨૦૧૪ થી લઇ ને આજ દિન સુધી ૪૦૦ જવાન તૈયાર કરી તૈયાર કરી દેશની તેમજ રાજયની રખેવાળી કરવાની ફરજ બજાવી રહયા છે.આમ આ રીટાયર આર્મી મેન પોતાની માતૃભૂમિ નો ઋણ અદા કરી રહયા છે.

‘એસ.કે.ફિજીકલ ડિફેન્સ એકેડમી ‘ દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી ના યુવાનો ને અહી તનતોડ મહેનત કરાવી તેમણે ફિજીકલી રીતે તૈયાર કરી ભરતી ના સમય દરમિયાન કોઈ પણ ટ્રેનિંગ લીધેલ યુવાન શારિરીક પરીક્ષાઓમા આસાનીથી સફળતા પ્રાપ્ત કરી લે છે આમ યુવાનોને દેશની સેવા માટે તૈયાર કરવામાં આવે છે. આમ સાબરકાંઠા તથા અરવલ્લીના નવા યુવાનોને લશ્કરી દળની ફિજીકલ તથા પરીક્ષાની ટ્રેનિંગ લેવા માટે ઇચ્છતા ઉમેદવારોએ નીચે આપેલ મોબાઇલ નંબર પર સંપર્ક કરવો. ૭૦૯૬૨ ૩૧૦૭૮, ૮૧૪૧૭ ૮૯૫૧૮, ૬૩૫૧૭ ૮૨૦૭૬ જય હિન્દ.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

Admin

Admin

9909969099
Right Click Disabled!