મહેસાણાની દીકરીની અમેરિકન આર્મીમાં સૌ પ્રથમવાર પસંદગી

મહેસાણાની દીકરીની અમેરિકન આર્મીમાં સૌ પ્રથમવાર પસંદગી
Spread the love
  • મહેસાણાની દીકરીની અમેરિકન આર્મીમાં સૌ પ્રથમવાર પસંદગી
  • 21 વર્ષીય નેવીયા રસિકભાઈ પટેલની અમેરિકન આર્મીમાં જોડાઈ
  • આર્મીમાં જોડાયેલી નેવીયાએ મહેસાણાનું ગૌરવ વધાર્યું
  • નેવીયા પટેલ મૂળ મહેસાણાના કંથરાવી ગામની વતની છે
  • નેવીયા પટેલે ધો.-1 થી ધો.7 પંચગીની મહારાષ્ટ્રમાં અભ્યાસ કર્યો
  • ધો.11th, 12th અને કોલેજનો અભ્યાસ અમેરિકામાં કર્યા બાદ આર્મીની તાલીમ લીધી
  • રેસ્ટોરેન્ટનો વ્યવસાય કરે છે નેવીયાના પિતા રસિકભાઈ પટેલ
  • અલબામા સ્ટેટના મોન્ટગોમેરીમાં તેના પરિવાર સાથે રહે છે નેવીયા
  • નેવીયાના પિતા રસિકભાઈ, મામા હરેશભાઇ, પરેશભાઈ, લવ અને કુશ પટેલના અથાગ પ્રયત્નોથી નેવીયાને મળી સફળતા
Admin

Admin

9909969099
Right Click Disabled!