રાજગોળ નવાઘરા અને ધાંધિયા ગામે ત્રિ-દિવસ સવોૅદય મેળો યોજાયો

- 70 થી વધુ બાળકો એ સવોદય પ્રવૃતિ માં ભાગ લીધો
મેધરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના રાજગોળ નવાઘરા વલુણા પ્રાથમિક શાળા ખાતે ગાંધી સાધ્ય શતાબ્દી નિમિત્તે દર વર્ષે ગુજરાત ભરમાં 10થી 12 ફેબ્રુઆરી ગાંધી મેળો યોજાય છે તેના ભાગરુપે મેઘરજ વિસ્તાર માં ગાંધી વિચારોને લઇને નીકળી પડેલ 35 વષીય યુવાન સુરેશ પુનડીયા દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં વતઁમાન સમય માં ગાંધીજીના વિચારો નુ મહત્વ તેમજ સ્વદેશી બનાવટો.કાગળ માંથી ટોપી.દેટકો વિવિધ 6 પ્રકારની હાટડીઓ દ્વાર બાળકો ને નવું નવું શીખવવામાં આવ્યુ તેમજ બાળકો માં રહેલા કૈશલયો ડાન્સ સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે યોજવામાં આવ્યા હતા.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)