જામનગર એવૉર્ડ સમારોહમાં યુવા પત્રકાર “કૌમિલ મણીયાર”ને સન્માનિત કરાયા

તા.૦૮.૦૩.૨૦૨૦ના રોજ યોજાયેલ ગુજરાત રાજ્યનાં સુપ્રસિદ્ધ કલાકારો સાથેના જામનગર એવૉર્ડ સમારોહમાં યુવા પત્રકાર તરીકે કૌમિલ મણીયારને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન ‘રજવાડુ ધ વિલેજ’ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
રોહિત આર. મેરાણી (જામનગર)