લીંબડી ભવાની ગ્રુપ દ્વારા ફૂટપાથ, ઝૂંપડપટ્ટીના ગરીબ લોકોને નાસ્તાનું વિતરણ

લીંબડી ભવાની ગ્રુપ દ્વારા ફૂટપાથ, ઝૂંપડપટ્ટીના ગરીબ લોકોને નાસ્તાનું વિતરણ
Spread the love

હાલ માં કોરોના વાયરસ ના કહેર સામે લોક ડાઉન અને જાહેર નામાં મુજબ કાર્યવાહી ચાલુ હોય અને લોકો નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે ત્યારે રોજ નું કમાઈ રોજ ખાતા પરિવારો માટે કપરા સંજોગો સર્જાયા છે ત્યારે હેન્ડ ટુ માઉથ લોકો માટે દિવસો કાઢવા દુષ્કર બનેલા છે. આવા સમયે લીંબડી નું ભવાની ગ્રુપ ના કાર્યકરો લોકો ના વ્હારે આવ્યું છે અને ગ્રુપ દ્વારા છેલ્લા 3 દિવસ બેય ટાઈમ અલગ અલગ નાસ્તા, જમવાનું, પૃરૂ પાડી અનોખી સેવા નું ઉદાહરણ પૃરૂ પાડીયું છે.

રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (લીંબડી)

IMG-20200324-WA0037-0.jpg

Rasik Vegada

Rasik

Right Click Disabled!