લોકડાઉન ઃ જીએમડીસી ગ્રાઉન્ડમાં પાનમસાલા વેચનાર શખ્સ ઝડપાયો

અમદાવાદ,
કોરોના વાઇરસને કારણે લોકડાઉન હોવા છતાં વસ્ત્રાપુરમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે લેબર કોલોનીમાં પાન મસાલાનું વેચાણ કરતા ભુરાલાલ પટેલની પોલીસે ધરપકડ કરી હતી. તે સિવાય વસ્ત્રાપુરમાં અલગ-અલગ વિસ્તારમાં લોકડાઉન દરમિયાન કામ વગર બહાર નીકળેલી મહિલા સહિત પાંચ શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી.
આભાર – નિહારીકા રવિયા