ગુજરાત રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો વધારો : કુલ કેસ 929

ગુજરાત રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસનો વધારો : કુલ કેસ 929
Spread the love

ગુજરાત રાજ્યમાં કોવિડ-19ના દર્દીઓની સંખ્યામાં ગુરુવારએ સવારથી સાંજ સુધીમાં નવા 58 કેસ નોંધાયા છે. આ અંગે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ અપડેટ્સ આપ્યા હતા. આજે અમદાવાદ-53, સુરત-2, વડોદરા-1, રાજકોટ-1, અરવલ્લી-1 કુલ 9 દર્દી ડીસ્ચાર્જ થયા છે. આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં સૌથી વધારે અમદાવાદના છે. આ રીતે અમદાવાદની સ્થિતિ અતિ ગંભીર બની છે.

 

Admin

Admin

9909969099
Right Click Disabled!