હિંમતનગર : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા સંચાલિત ભોજન રસોડામાં સંતોની પધરામણી

કોરોના વાઈરસની મહામારીને રોકવા સમગ્ર દેશમાં લાંકડાઉન કરવામાં આવ્યો છે ત્યારે ભિક્ષુકો, ગરીબ પરિવારો અને જરૂરિયાતમંદો સુધી ભોજન પાર્સલ કરી સવાર સાંજ પહોચાડવામાં આવી રહ્યા છે આ ભગીરથ કાર્ય સ્થાન પર આજે કાંકરોલ BAPS સ્વામિનારાયણ મંદિરના સંતો અમૃતસ્વામિ તથા ભંડારીસ્વામી ભોજન શાળામાં શ્રી પગલાં પાડી આ રસોડાના ભંડાર ભર્યા રહે અને સૌ કાર્યકર્તાઓનુ સ્વાસ્થ્ય સારૂ રહે અને આ કાર્યમાં ખુબ મહેનત કરતા કાર્યકર્તાઓને આર્શીવચન આપ્યા.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)