જામનગરમાં પતિનું ગીત ગાવું પત્નીને પસંદ ન પડતા કર્યો આપઘાત

જામનગરમાં પતિનું ગીત ગાવું પત્નીને પસંદ ન પડતા કર્યો આપઘાત
Spread the love

જામનગર,
હાલ કોરોનાના કારણે લોકડાઉન ચાલી રÌšં છે અને ઘરમાં દરેક જણ પોતાનો સમય પસાર કરવા માટે કઈકને કઈક મનગમતી કામગીરી કરતા હોય છે. આવામાં હચમચાવી નાખે તેવા સમાચાર આવ્યાં છે. જામનગરમાં એક પત્નીને પતિનું ગીત ગાવું પસંદ ન આવતા આત્મહત્યા કરી લીધી છે.

મળતી માહિતી મુજબ જામનગરના રણજીતસાગર રોડ પાસે આવેલા એપાર્ટમેન્ટમાં આ ઘટના ઘટી. નેપાળી દંપત્તિમાંના પતિને મોબાઈલ પર પોતાના ગામના લોકોનું ગ્રુપ બનાવીને ગીતો ગાવાનું ગમતું હતું જે પત્નીને ગમતું નહતું. નેપાળી ગુરખાની પત્નીએ પતિની આ ગીત ગાવાની વાત પસંદ ન આવતા ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો.

Admin

Admin

9909969099
Right Click Disabled!