ધોરાજી-ઉપલેટાનાં ધારાસભ્ય લલિત વસોયા સૌરાષ્ટ્રવાસીઓ માટે તાત્કાલિક બસો દોડાવે તેવી માંગ કરી

ધોરાજી-ઉપલેટાનાં ધારાસભ્ય લલિત વસોયા સૌરાષ્ટ્રવાસીઓ માટે તાત્કાલિક બસો દોડાવે તેવી માંગ કરી
Spread the love

સુરતમાં ફસાયેલા સૌરાષ્ટ્રવાસીઓ પાસેથી બસના ભાડા તરીકે 2- 2 હજાર વસૂલવામાં આવતા ધારાસભ્ય લલિત વસોયા સરકાર ઉપર ઉકળી ઉઠ્યા હતી. તેઓએ સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું ક જ્યારે ભાજપની સભાઓ માટે એસ.ટી. બસો દોડવવામાં આવે છે તો આ કપરી પરિસ્થિતિમાં ફસાયેલા લોકો માટે કેમ નહીં ? જ્યારે સૌરાષ્ટ્ર મુશ્કેલીમાં હોય તે સુરત તેની પડખે ઉભું રહ્યું છે.

રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)

Screenshot_20200506-144716_Video-Player.jpg

Admin

Vipul Dhamecha

9909969099
Right Click Disabled!