Post Views:
389
પેટલાદ જનસેવા ગૃપના અગ્રણી તથા પત્રકાર વિપુલ સોલંકી દ્વારા પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશન પી.આઇ. મકરાણી સાહેબનું કોરોના વાયરસની અંદર શ્રેષ્ઠ કામગીરી બદલ મકરાણી સાહેબનું સન્માન કરવામાં આવ્યું હતું.
પત્રકાર : વિપુલ સોલંકી/ રૂમીત મકવાણા (પેટલાદ)