કોંગ્રેસ “કોરોના” માં “જુઠ્ મત બોલોના“, “વિવાદ મત કરો ના” નડો ના” પ્લીઝ

ભાજપના પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડ્યાએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડાના તૃષ્ટીકરણના રાજકારણ પર ફેસબુક ઉપર ઉંડાણમાં કોંગ્રેસ દ્વારા કરાતી નિવેદનબાજી અંગે વિગતવાર માહિતી સાથે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, કોંગ્રેસ “કોરોના” માં “ જુઠ્ મત બોલોના“, “વિવાદ મત કરોના” મહેરબાની કરીને “સેવા કરોના” સેવા ન કરવી હોય તો “નડોના” પ્લીઝ .
રિપોર્ટ : પ્રભુદાસ પટેલ (મોટી ઇસરોલ)