વડતાલ કવોરેન્ટાઇન સેન્ટર ખાતે કવોરેન્ટાઇન કરાયેલ વ્યકિતઓએ ઉત્તમ સગવડ માટે સરકારનો આભાર વ્યકત કર્યો

વડતાલ કવોરેન્ટાઇન સેન્ટર ખાતે કવોરેન્ટાઇન કરાયેલ વ્યકિતઓએ ઉત્તમ સગવડ માટે સરકારનો આભાર વ્યકત કર્યો
Spread the love

નડિયાદ,
સમગ્ર વિશ્ર્વ છેલ્લા બે-ત્રણ માસથી કોરોનાની મહામારીના કારણે પરેશાન છે. ત્યારે ભારત દેશના નાગરિકો દેશ-વિદેશ લોક ડાઉનના કારણે ફસાઇ ગયા હતા. આવા નાગરિકો જે તે દેશમાંથી ભારત પરત આવવા માંગતા હતા. આવા નાગરિકો માટે ભારત સરકારે વંદે માતરમના વિશેષ અભિયાનના માધ્યમથી તેઓએ વિદેશમાંથી પરત દેશમાં લાવવાની વ્યગવસ્થાો કરી હતી. આવા નાગરિકોને દેશમાં આવીને શરતોને આધિન કવોરેન્ટાઆઇન કરવામાં આવતા હતા. ગુજરાતના નાગરિકો અમદાવાદ એરપોર્ટ પર આવ્યાી હતા. તે પૈકિના ૭૦ જેટલા નાગરિકોને વડતાલ ખાતે કવોરેન્ટાાઇન કરવામાં આવ્યાિ હતા. આ કવોરેન્ટાહઇન કરાયેલ વ્યકિતઓ પૈકિના સીંગાપુર વિઝીટર વિઝા પર ગયેલા અમદાવાદના શ્રી અરૂણાબેન પરમાર અને યુક્રેન અભ્યાસ અર્થે ગયેલા શ્રી સાક્ષી શાહને વડતાલ ખાતે કવોરેન્ટાાઇન કરેલ હતા. શ્રી અરૂણાબેને જણાવ્યું હતું કે, અમે સીંગાપુર વિઝીટર વિઝા ઉપર ગયેલા હતા. પરંતુ લોક ડાઉનના કારણે ત્યાંથી અહિયા વતન પરત ફરવા માટે અમે ભારત સરકારનો સંપર્ક સાધ્યો હતો. વંદે ભારતની એપ્લીપકેશનમાં અરજી કરી અને તેના આધારે અમે અહિયા અમદાવાદ આવ્યાા. અમદાવાદ એરપોર્ટ ઉપર અમારું થર્મલ સ્કેપનીંગ કરી અમને એ.સી. કોચમા અહિયા વડતાલ ખાતે લાવવામાં આવ્યા હતા. અહિંયા અમને સેપરેટ રૂમ ફાળવવામાં આવ્યો છે. તેમજ સવારે અને બપોરે ચ્હા-નાસ્તોા, શુધ્ધ સાત્વિાક જમવાનું બપોરે અને સાંજે મળે છે. અહિંયાનું વાતાવરણ નૈર્સગિક, પ્રાકુતિક અને ખુબ જ સુંદર છે.
ભારત આવતી વખતે અમને ડર હતો કે, અમને કવોરેન્ટારઇન કરવામાં આવશે ત્યાં કેવી સગવડ હશે, પરંતુ અહિંયા આવ્યાઆ અને સગવડ જોઇ તે ડર નીકળી ગયો છે. વિદેશ જેવી જ સરસ સગવડ મળે છે. અમને માનસિક તાણ હતી તે પણ અહિંયા શ્રી શ્રી રવિશંકર મહારાજના મેડિટેશન અને યોગાની તાલિમ આપતા પ્રદિપભાઇએ સરસ અને સરળ રીતે આ તાલિમ આપી, જેથી અમે હવે એકદમ હળવા ફુલ થઇ ગયા છીએ. હવે અમને કોઇ ડર નથી. અમને અમારા દેશ ઉપર ગર્વ છે કારણ કે અમને આવી મહામારીમાં પણ આવી સરસ સગવડ આપી માનસિક તણાવમાંથી એકદમ મુકત કરી દિધા છે. હવે કવોરેન્ટાવઇનનો સમય પતશે એટલે અમે અમારા ઘરે જઇશું.

જયારે યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરતી વડતાલ ખાતે કવોરેન્ટા ઇન કરાયેલ શ્રી સાક્ષી શાહએ જણાવ્યું હતું કે, હું યુક્રેન ખાતે મેડિકલનો અભ્યાસ કરું છું. પરંતુ લોક ડાઉનના કારણે ત્યાંથી અહિયા વતન પરત ફરવા માટે અમે ભારત સરકારનો સંપર્ક સાધ્યો હતો. વંદે ભારતની એપ્લીરકેશનમાં અરજી કરી અને તેના આધારે અમે અહિયા અમદાવાદ આવ્યાર. અમદાવાદ એરપોર્ટ ઉપર અમારું થર્મલ સ્કેરનીંગ કરી અમને એ.સી. કોચમા અહિયા વડતાલ ખાતે લાવવામાં આવ્યા હતા. અહિંયા અમને સેપરેટ રૂમ ફાળવવામાં આવ્યો છે. તેમજ સવારે અને બપોરે ચ્હા-નાસ્તોચ, શુધ્ધ સાત્વિાક જમવાનું બપોરે અને સાંજે મળે છે. અહિંયાનું વાતાવરણ નૈર્સગિક, પ્રાકુતિક અને ખુબ જ સુંદર છે.

ભારત આવતી વખતે અમને ડર હતો કે, અમને કવોરેન્ટામઇન કરવામાં આવશે ત્યાં કેવી સગવડ હશે, પરંતુ અહિંયા આવ્યાઆ અને સગવડ જોઇ તે ડર નીકળી ગયો છે. વિદેશ જેવી જ સરસ સગવડ મળે છે. અમને માનસિક તાણ હતી તે પણ અહિંયા શ્રી શ્રી રવિશંકર મહારાજના મેડિટેશન અને યોગાની તાલિમ આપતા પ્રદિપભાઇએ સરસ અને સરળ રીતે આ તાલિમ આપી, જેથી અમે હવે એકદમ હળવા ફુલ થઇ ગયા છીએ. હવે અમને કોઇ ડર નથી. મેડિકલનો અભ્યાસ કરતી હોવાથી મને આખો દિવસ રૂમમાં રહેવાનું અનુકૂળ આવતું ન હતું અને બોર થઇ જતા હતાં પરંતુ યોગા અને મેડિેટેશનથી અમે ખૂબ જ રીલેકસ અનુભવીએ છીએ. આ અનુભવ આગળ જતા મને મારી તબીબી પ્રેકટીસમાં પણ ખૂબ જ મદદરૂપ થશે. અમને અમારા દેશ ઉપર ગર્વ છે કારણ કે અમને આવી મહામારીમાં પણ આવી સરસ સગવડ આપી માનસિક તણાવમાંથી એકદમ મુકત કરી દિધા છે. હવે કવોરેન્ટાાઇનનો સમય પતશે એટલે અમે અમારા ઘરે જઇશું. શ્રી સાક્ષી શાહે જણાવ્યું હતું કે, મારી સાથે અહિંયા યુક્રેન અને ફિલીપાઇન્સવમાં રહિને મેડિકલનો અભ્યાસ કરતા ૫૨ જેટલા ગુજરાતના વિદ્યાર્થીઓને પણ આવોજ અનુભવ થયેલ છે. અમો બધા સરકારના ખુબ ખુબ આભારી છીએ.

Admin

Admin

9909969099
Right Click Disabled!