અમુલ્ય યોગદાન બદલ સન્માન પત્ર

ભારત દેશમાં કોરોનાં વાયરસ મહામારી સામે પોતાના સ્વાસ્થ્ય કે પરિવારની ચિંતા કર્યા વગર જનતાની સ્વાસ્થ્ય અને જીવની રાષ્ટ્ર હિત માટે સેવા યોગદાન અને સમય આપી બગસરામાં અમુલ્ય યોગદાનને બિરદાવતા “સમતા સૈનિક દળ” ખુબજ આનંદ અને ગર્વની લાગણી અનુભવે છે આપ આયુષ્યમાનને અભિનંદન પાઠવે છે.
ડો. બાબા સાહેબ આંબેડકર દ્રારા સ્થાપિત સમતા સૈનિક દળનાં કર્મશીલ ગુજરાત પ્રદેશ પ્રમુખ/સંચાલક, ભાનુભાઈ ચૌહાણ અને અડ્વોકેટ દિનેશભાઈ ખિમસુરીયા તથા સૈનિકો દ્રારા, બગસરા PI મકવાણા સાહેબને સન્માન પત્ર આપી સન્માનિત કરાયા તથા ભારતનાં ભગવાન બુદ્ધની ફોટો ફ્રેમ આપી સન્માનિત કરાયા.
રીપોર્ટ : કૌશલ સોલંકી (ધોરાજી)