અરવલ્લી જિલ્લામાં વરસાદના આગમન સાથે છાણીયા ખાતરની માંગ વધી

સરડોઇ : અરવલ્લી જિલ્લામાં વરસાદના આગમન સાથે ખેડૂત ખરીફ વાવેતરની તૈયારી હાથ ધરી છે આ સાથે જ તમામ વિસ્તારોમાં છાણિયા ખાતરની માગમાં વધારો થયો છે હાલમાં માંગ વધતા ખાતર નો ભાવ એક્ટર રૂપિયા ૧૭૦૦ સુધી ૨૦૦૦ ના ભાવ બોલાઈ રહ્યો છે. કોરોનાના કારણે ખેત મજુરોની અછત થી ખેડૂતો પરેશાન છે ત્યાં વરસાદે હાજરી નોંધાવતા ખેડૂતો એ ખાતર ખરીદવા માટે દોડધામ શરૂ કરી છે.
રિપોર્ટ : દિનેશ નાયક (સરડોઈ)