પેટલાદ એન. કે. હાઇસ્કુલનું ગૌરવ

આજ રોજ તા ૯/૬/૨૦ ના રોજના દિવસે.ssc ધોરણ ૧૦ પરિણામ જાહેર થયું હતું તેમાં પ્રથમ ક્રમે જયમિત રાણા અને બીજા ન. ઉપર અમીષા મનુભાઈ પરમારના ૮૧ ટકા મેળવવીને બીજા ન. ઉપર રહી હતી ત્યારે અમીષા પરમાર જણાવ્યું હતું કે મારું આ સારું પરિણામ આવા પાછળ મારામાં બાપ સ્કુલના શિક્ષકોનું માર્ગદર્શન મળી રહ્યું હતું તેથી હું આં સારું પરિણામ લાવી શકી છું.
વિપુલ સોલંકી / હરીશ પટેલ / રૂમિત મકવાણા (પેટલાદ)