કોરોનાને હળવાશથી ના લો : મેં ત્રણ મોભી ગુમાવ્યા છે…

અમદાવાદના હાટકેસવર-ભાઈપુરા વોડઁના AMC ભાજપના વતઁમાન કોરપોરેટર ગયાપ્રસાદના કનોજિયાના કોરોના થી દુ:ખદ નિધન બાદ તેમના એકના એક પુત્રએ નાગરિકોને કોરોનાના સંક્રમણ ને હળવાશ થી લીધા વગર સાવચેતી તેજ સલામતી રાખીને તેનાથી બચવાના આરોગ્ય વિભાગની માગદશિઁકાની સુચનાઓનું પાલન કરવું જ જોઈએ અને કોરોનાથી બચવું જોઈએ તોજ કોરોના ને હરાવી શકીશુ. કેમ કે અમે અમારા પરિવાર મા પિતા સહિત ત્રણ કુટુંબીજનોને આ કોરોનાની વૈશ્રિવક મહામારીમા અમે ગુમાવ્યા છે તેનો અમને રંજ સાથે આઘાત પણ છે. મારા પિતા લોકડાઉન દરમિયાન સેવાકીય પ્રવૃતિઓ કરતા હતા ત્યારે તેમને ચેપ લાગ્યો અને એમને ૧ જુને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમે કોરોનાની વૈશ્ર્વિક મહામારી માં મારા પિતા સહિત ત્રણ કુંટુંબીજનો ગુમાવ્યા છે.
તેમજ સાથી કોરપોરેટર મહેશ પટેલ એ સદગત ગ્યાપસાદ કનોજિયા ને ૧૦૮ ના હુલામણા નામ થી ઓળખતા કોરોનાની મહામારી વચ્ચે પહેલા દિવસથી જ પ્રજાની વચ્ચે રહીને ફુડ પેકેટ, અનાજ કીટ વિતરણ સહિતની સેવાઓ કરી હતી, આ સેવાઓ કરતી વખતે તેઓ કોરોના સંક્રમણ થયા હતા છેલ્લા ૧૦ દિવસમાં તેમના ઘરમાં આમ ફાટી પડ્યું હોય તેમ એમના બંને મોટા ભાઇનું બિમારી ના કારણે નિધન થયું હતું. અને ગઇકાલે તેમનું નિધન થયું છે. સ્થાનિકો એ હાટકેશ્વર ભાઈપુરા વોડઁમા પ્રજાના મુકસેવક ને ગુમાવતા નાગરિકો તેમજ પક્ષ એ પાયાના જનપ્રતિનિધિને ગુમાવ્યાનુ ભારે દુ:ખ અને ખોટ પડી રહ્યી હોવા નુ કહ્યું હતું. નાગરિકોને વિનંતી કરું છુ કે કોરોનાથી બચવા સરકારે જે નિયમો બનાવ્યા છૈ તેનું પાલન કરો અને ઘરની બહાર નીકળો તો સાવચેતી રાખો.