ઈડરના લાલપુર નજીકથી વન વિભાગે પશુ-પક્ષીની તસ્કરી કરતા 10 ઇસમોને ઝડપ્યા

- ઈડરના લાલપુર નજીકથી વન વિભાગે પશુ પક્ષીની તસ્કરી કરતા દસ ઇસમોને ઝડપ્યા
- વન વિભાગ વડોદરા, ગાંધીનગર અને ગુજરાત પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ દ્વારા કરાયો પર્દાફાશ
- ઈડરના લાલપુર નજીકથી ઘુવડ, કાચબો અને શેરાની તસ્કરી કરતા ઝડપ્યા
- પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ અને વન વિભાગની ટીમે બાતમીના આધારે ઝડપ્યા
- ઝડપાયેલા આરોપીઓને કોર્ટમા રજૂ કરી રીમાન્ડની માગણી કરાશે
- સમગ્ર દુનિયા અને દેશમા પશુ પક્ષી તસ્કરો દ્વારા કરાતી વન્યજીવોની હેરાફેરી
- વન વિભાગે ભારે જહેમત ઉઠાવી તાંત્રિક વિધિમા ઉપયોગ કરાતા વન્ય જીવોને બચાવ્યા
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)