આરંભડાના વૃદ્ધને ધમકી

આરંભડા ગામ રહેતા બળવંતસિંહ વિરમભા માણેક નામના વૃધ્ધ વાંચ્છુની સીમ વિસ્તારમાં ગયા હતા, ત્યારે મુસા ઈસ્માઈલ શેખ, નઝીર મુસા ઈસ્માઈલ અને બશીર મુસા શેખ નામના ત્રણ શખ્સો ધસી આવી વૃદ્ધ સહિતના લોકો વૃક્ષો વાવતા હોય, આ બાબતે ત્રણેય આરોપીએ ગાળો કાઢી, ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
– રોહિત મેરાણી (જામનગર)