જવાનના પરિવારને હોમગાર્ડ વેલ્ફેર ફંડમાંથી ચેક અપાયો

અરવલ્લી જિલ્લાના બાયડ યુનિટના હોમગાર્ડ જવાન સ્વ.બાબુભાઇ લાલભાઈ વણકર મરણ પામેલ હતા. તેમના પરિવાર ને કમાન્ડન્ટ જનરલ તરફ થી રૂપિયા ૭૭.૫૦૦- ની હોમગાર્ડ વેલફેર ફંડ સહાય નો ચેક તેઓ ના પુત્ર રવીકુમાર બાબુભાઈ વણકરને જિલ્લા કમાન્ડન્ટ દિનેશભાઈ ડી પટેલના હસ્તે આપવા માં આવ્યો હતો.આ પ્રસંગે બી એલ દેસાઈ સ.ઇ.ઇ., ગ સ્વ.રીટાબા આર કુપાવત,જુ,ક્લાર્ક,એમ ડી મીરજા યુનિટ કમાન્ડર બાયડ તેમજ તમામ યુનિટ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : યોગેશ પટેલ (અરવલ્લી)