કડીના થોળ નજીક થયેલા ગમખ્વાર અકસ્માતમાં ટ્રકે બે ને કચડયા Dhaval Gajjar July 28, 2020 Gujarat Spread the love Post Views: 690 કડીના બાવલું નજીક ટ્રક ચાલકે એક્ટિવા ને ટક્કર મારતા એક્ટિવા ચાલક એક મહિલા અને એક પુરુષ નું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.મૃતક કલોલ તાલુકાના આઘાણા ગામનો રહેવાસી છે બાવલું પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.