ઇડરના ધારાસભ્ય શ્રી હિતુભાઈ કનોડીયા વડીયાવીર મુલાકાતે

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના વડીયાવીરના પરમ પૂજ્ય શ્રી મહંત શાન્તિગીરીજી બાવજીનું અયોધ્યા ભૂમિ પૂજનમાં જવાના સમાચાર સાંભરી ઇડરના ધારાસભ્ય શ્રી હિતુભાઈ કનોડિયા અને ભાજપ ની ટિમ સાથે આવી પૂજય બાવજીનું સ્વાગત કર્યું. મહંતશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરી સાલ ઓઢાળી અભિનંદન આપ્યા હતા.
રીપોર્ટ : વસંતપુરી ગોસ્વામી