માંગરોળ તાલુકા ખેડૂત સમાજ તરફથી મામલતદારને અપાયેલું આવેદન

સરકાર તરફથી જમીનનાં મહેસુલી કાયદામાં જે સુધારો કરી, કરાયેલાં સુધારામાં હવે બિનખેડુત પણ જમીન રાખી શકશે. એ સામે માંગરોળ તાલુકા ખેડૂત સમાજે વિરોધ નોંધવી આ પ્રશ્ને માંગરોળના મામલતદાર દિનેશભાઇ ચૌધરીને એક આવેદનપત્ર આપ્યું છે.અને આ કાયદો સરકાર પરત ખેંચે એવી માંગ કરવામાં આવી છે. પ્રસંગે રમણભાઇ ચૌધરી, ઇંદ્રિસ મલેક, સુરેશભાઈ વસાવા હાજર રહ્યા હતા.