વલસાડના પારડી નગરપાલિકામા ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે હોબાળો મચી ગયો

પારડી નગરપાલિકા ની યોજનલ ચૂંટણી મા ભાજપ અને કોંગ્રેસ ના સભ્ય વચ્ચે બબાલ થિયું કરણ કે ભાજપ ના સભ્ય એ કોંગ્રેસ મા બેસી જતા માહોલ ગરમાયો હતો. વાત ચીત થી મામલો ચાલુ થઈ બને પક્ષો હાતા પાઇ પર ઉતરી ગયા . ત્યારે પોલીસે મોકો પર આવી ને માહોલ ને શાંત કર્યા અને પારડી નગરપાલિકા ની યોજનલ ચૂંટણી ફરી થી રાખવા મા આવશે.