ખેડબ્રહ્મા 8 દિવસ બંધ રહેશે

- ખેડબ્રહ્મા શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં વધારો
- સોમવાર તા.14 થી 21 સુધી બજાર સ્વયંભૂ બંધ રહેશે
- ખેડબ્રહ્માનુ બજાર 24 × 7 બંધ રહેશે
- ફકત દૂધ – મેડીકલ, હોસ્પિટલ તથા સરકારી કચેરીઓ,શાળા-કૉલેજો ચાલુ રહેશે
- પોતાના રક્ષણ માટે સહકાર આપવા અપીલ
- બંધનો સમય હવે આવી ગયો છે
- ખેડબ્રહ્મા નગરપાલિકા, વિવિધ વહેપારી એસોસિયેશન
- તથા લારીઓવાળા પણ આ બંધને સમર્થન આપ્યું છે