સાવરકુંડલા હાથસણી માનવ મંદિર ખાતે પૂ. ડો. રામેશ્વરબાપુની વ્યાસપીઠે રામકથા

સાવરકુંડલા હાથસણી માનવ મંદિર ખાતે પૂ. ડો. રામેશ્વરબાપુની વ્યાસપીઠે રામકથા
Spread the love

સાવરકુંડલાના માનવ મંદિરના સાનિધ્ય માં રામકથા યોજાશે શક્તિ અનુષ્ઠાન નવરાત્રીના દિવસો દરમ્યાન હરિના બાળકો મનોદિવ્યાંગ વચ્ચે રામકથા પૂ ડો રામેશ્વરબાપુ હરિયાણીના વ્યાસાસને યોજાશે શાંતિના દૂત મનોદિવ્યાંગોના પાલનહાર પૂજ્ય ભક્તિરામબાપુની નિશ્રા માં રામકથા યોજાશે. નવરાત્રી દરમ્યાન મનોદિવ્યાંગ વચ્ચે રામનામની આહલેક જગાવતી રામકથાનું માનવ મંદિર દ્વારા આયોજન મનોદિવ્યાંગને કુદરત સહજ જીવન તરફ દોરી જતા પૂજ્ય ભક્તિરામબાપુની માનવ સેવા એજ માધવ સેવાને મૂર્તિમંત્ર કરતા માનવ મંદિરના મહંત પૂભક્તિરામબાપુનું મનોદિવ્યાંગ વચ્ચે ભગવાન શ્રી રામ ચરિતમાનસ જ્ઞાનયજ્ઞનું સુંદર આયોજન….

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

IMG-20200921-WA0024.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!