જામનગરમાં ખોડિયાર કોલોની રોડ પર બપોરે બાઈક ભડભડ સળગ્યું

જામનગરમાં સતત ધમધમતા ખોડીયાર કોલોની રોડ પર ઓશવાળ સર્કલ પાસે પંપ સામેના રસ્તા પર પસાર થતી એક બાઇક અચાનક કોઇ કારણોસર સળગી ઉઠતા તેનો ચાલક કૂદીને બહાર આવી ગયો હતો અને પગમાં ઇજા પહોંચી હતી. આ બનાવમાં બાઈક મહદઅંશે ભસ્મીભૂત થઈ હોય ત્યારે રોડ પર લોકોના ટોળા એકત્ર થયા હતા.
– રોહિત મેરાણી (જામનગર)